શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવડીયા કેળવણી મંડળ , મોડાસા ના પ્રમુખ તરીકે ની મારી વરણી
કરવામાં આવી તે બદલ મંડળ ના સર્વે સભ્યો નો આભાર મનુ છું. મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા
પ્રયત્ન કરીશ મંડળ ની સેવાકીય પ્રવૃત્તિ નો લાભ મંડળ ના જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી
પહોંચે તેવા પ્રયત્નો કરીશ. મંડળ ના કાર્ય સારી અને સુચારુ રીતે થાય તે માટે આપ સૌનો સાથ
મળી રહશે તેવી આશા રાખું છું.
આપ સર્વે નો ખુબ ખુબ આભાર ,
શ્રી
રાજેષકુમાર નટવરલાલ મેહતા, મુંબઈ
Ranasanvala (વેબસાઈટના દાતાશ્રી)
Satara (વેબસાઈટના દાતાશ્રી)
Vadodara (વેબસાઈટના દાતાશ્રી)
વેબસાઈટ કનવીનાર