શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા કેળવણી મંડળ ની વેબસાઈટ માં સર્વે જ્ઞાતિ બંધુઓને હાર્દિક સ્વાગત કરે છે.

પ્રમુખશ્રી નો સંદેશ

President

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવડીયા કેળવણી મંડળ , મોડાસા ના પ્રમુખ તરીકે ની મારી વરણી કરવામાં આવી તે બદલ મંડળ ના સર્વે સભ્યો નો આભાર મનુ છું. મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા પ્રયત્ન કરીશ મંડળ ની સેવાકીય પ્રવૃત્તિ નો લાભ મંડળ ના જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરીશ. મંડળ ના કાર્ય સારી અને સુચારુ રીતે થાય તે માટે આપ સૌનો સાથ મળી રહશે તેવી આશા રાખું છું.

આપ સર્વે નો ખુબ ખુબ આભાર ,

ડૉ. રાકેશકુમાર સી. મહેતા, મોડાસા

મંડળની સેવાકીય પ્રવૃતિઓ

  • કેળવણી સહાય
  • સ્વનિર્ભર વ્યવસાયિક શિક્ષણ સહાય
  • વિશિષ્ટ સિધ્ધિ સન્માન
  • નોટ-બુક ચોપડા વિતરણ
  • મહિલા ઉત્કર્ષ
  • સત્વર સહાય
  • આર્થિક સહાય
  • ધાર્મિક યાત્રા સહાય
  • ટ્રસ્ટ દાતા પુસ્તિકા પ્રકાશન
  • પરિવાર દર્શન પ્રકાશન
  • ટેલિફોન/બિઝનેશ ડિરેકટરી પ્રકાશન
  • વેબસાઈટ
  • શૈક્ષણીક સહાય
  • લોન (ઉચ્ચ કેળવણી લોન ફંડ)
  • મધ્યમ વર્ગ રાહત
  • વૈદકીય રાહત
  • મંડળ દ્વારા બહુમાન
  • હુન્નર સહાય
  • દત્તક સહાય
  • ઇનામ પ્રોત્સાહન
  • યોગ આરોગ્ય ચિંતન શિબિર
  • સંસ્કાર સિંચન
  • વસ્તીપત્રક પ્રકાશન
  • મધ્યમ વર્ગ ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ

President

N.S.Shah

Ranasanvala (વેબસાઈટના દાતાશ્રી)

President

Maganlal Bapulal Shah

Satara (વેબસાઈટના દાતાશ્રી)

President

Sharmishtaben R. Mehta

Vadodara (વેબસાઈટના દાતાશ્રી)

President

Naresh N Mehta

વેબસાઈટ કનવીનાર

સર્વે જ્ઞાતિ બંધુ ઓને જૈ જૈ શ્રીગોકુલેશ